Sanjay Rautની મુશ્કેલીમાં વધારોઃ એકનાથ શિંદેએ મોકલાવી નોટિસ

મુંબઈ: ઉદ્ધવ ઠાકરે જૂથ (UBT)ની શિવસેનાના સાંસદ સંજય રાઉતે (Sanjay Raut) મુખ્ય પ્રધાન એકનાથ શિંદે (Chief Minister Eknath Shinde) પર તેમણે દરેક મતવિસ્તારમાં 25-30 કરોડ રૂપિયાની લ્હાણી કરી હોવાનો આક્ષેપ મૂક્યો હતો. ઉદ્ધવ જૂથની શિવસેનાના મુખપત્ર ‘સામના’ના તંત્રીલેખમાં રાઉતે આ આરોપ મૂક્યો હતો. જેને પગલે હવે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રાઉતને લીગલ (કાયદાકીય) નોટિસ મોકલાવી … Continue reading Sanjay Rautની મુશ્કેલીમાં વધારોઃ એકનાથ શિંદેએ મોકલાવી નોટિસ