2019ની લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રની આ મહિલા ઉમેદવારોએ વિજય થઈ બનાવ્યો હતો રેકોર્ડ

મુંબઈ: દેશમાં લોકસભા ચૂંટણીનો પ્રથમ તબક્કો પૂર્ણ થયો છે. 2024ની લોકસભા ચૂંટણીમાં મહાયુતિ (શિવસેના, ભાજપ, એનસીપી અજિત પવાર જૂથ) અને મહાવિકાસ આઘાડી (કૉંગ્રેસ, યુબીટી, શરદ પવાર જૂથ)એ મહિલા ઉમેદવારોને ટિકિટ આપી તેમને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. પરંતુ તમને ખબર છે કે દેશમાં અગાઉની થયેલી 17 લોકસભાની ચૂંટણી પૈકી 2019ની લોકસભા ચૂંટણીમાં સૌથી વધુ 78 મહિલા … Continue reading 2019ની લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રની આ મહિલા ઉમેદવારોએ વિજય થઈ બનાવ્યો હતો રેકોર્ડ