એન્ટિ નાર્કોટિક્સ સેલની કાર્યવાહી: 24 કલાકમાં રૂ. 4.24 કરોડના ડ્રગ્સ સાથે ચાર પેડલરની ધરપકડ
મુંબઈ: મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના એન્ટિ નાર્કોટિક્સ સેલે (એએનસી) છેલ્લા 24 કલાકમાં મુંબઈમાં ચાર સ્થળે કાર્યવાહી કરીને રૂ. 4.24 કરોડની કિંમતનું ડ્રગ્સ પકડી પાડ્યું હતું અને આ પ્રકરણે ચાર ડ્રગ પેડલરની ધરપકડ કરવામાં આવી હતી. એનએનસીના આઝાદ મેદાન યુનિટે મળેલી માહિતીને આધારે ગુરુવારે શિવડી પૂર્વમાં છટકું ગોઠવ્યું હતું અને અહીં ડ્રગ્સ વેચવા આવેલા યુવકને પકડી પાડ્યો … Continue reading એન્ટિ નાર્કોટિક્સ સેલની કાર્યવાહી: 24 કલાકમાં રૂ. 4.24 કરોડના ડ્રગ્સ સાથે ચાર પેડલરની ધરપકડ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed