Important News Alert: આવતીકાલે ત્રણેય લાઈન પર Mega Block

મુંબઈઃ વેકેશનનો છેલ્લો રવિવાર હોઈ જો તમે પણ બાળકો સાથે બહાર જવાનો કે મુંબઈ દર્શન માટે જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો? તો પહેલાં આ સમાચાર વાંચી લો, કારણ કે રેલવે દ્વારા હાથ ધરવામાં આવનારા બ્લોકને કારણે તમારો પ્લાન ચોપટ થઈ શકે છે. રેલવેની ત્રણેય લાઈન પર મેગા બ્લોક (Mega Block News) હાથ ધરવામાં આવ્યો છે. … Continue reading Important News Alert: આવતીકાલે ત્રણેય લાઈન પર Mega Block