ઘોડબંદર રોડ પર ફ્લેટ ખરીદવાનું વિચારો છો, તો માંડી વાળજો કારણ જાણી લો…

મુંબઈ: મુંબઈ નજીકના થાણે જિલ્લામાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિત રિયલ એસ્ટેટ ક્ષેત્રે મોટા પ્રોજેક્ટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, પરંતુ અહીંના મહત્ત્વના વિસ્તાર ઘોડબંદર રોડમાં પાણીની તીવ્ર કટોકટીનો લોકો સામનો કરી રહ્યા છે. અહીંના રહેવાસીઓને પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે, પરંતુ તમારા સપનાનું ઘર ખરીદવા માગતો હોય તો માંડી વાળજો. ઘોડબંદર રોડમાં કરોડો રૂપિયાના ફ્લેટની … Continue reading ઘોડબંદર રોડ પર ફ્લેટ ખરીદવાનું વિચારો છો, તો માંડી વાળજો કારણ જાણી લો…