CM પદ નહીં આપે તો છીનવી લઇશુંઃ કોંગ્રેસના નેતા આ શું કહી દીધું!

મુંબઈ: નવેમ્બર મહિનામાં મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને મહાયુતિ અને મહાવિકાસ આઘાડી બંનેમાંથી કોણ સત્તા હાંસલ કરે છે એ નક્કી થવાનું બાકી છે ત્યારે મુખ્ય પ્રધાનના પદ માટે હૂંસાતૂંસી શરૂ થઇ ગઇ છે. કૉંગ્રેસના એક વિધાનસભ્યએ મહારાષ્ટ્ર કૉંગ્રેસ પ્રદેશાધ્યક્ષ નાના પટોલેને મુખ્ય પ્રધાનપદના ઉમેદવાર બનાવવાની માગણી કરતા મહાવિકાસ આઘાડીમાં મુખ્ય પ્રધાનપદને લઇને ચાલી રહેલી … Continue reading CM પદ નહીં આપે તો છીનવી લઇશુંઃ કોંગ્રેસના નેતા આ શું કહી દીધું!