IAS પૂજા ખેડકર મોટી મુશ્કેલીમાં, ટ્રેનિંગ એકેડેમીની કાર્યવાહી

મુંબઈ: ઓબીસી-દિવ્યાંગતાના દસ્તાવેજોનો ખોટો ઉપયોગ, જુનિયર સ્ટાફ પર જોહુકમી અને વીવીઆઇપી ટ્રીટમેન્ટની માગણી, મોંઘીદાટ ઓડી કાર પર નિયમ વિરુદ્ધ લાલ બત્તીનો ઉપયોગ, માતાનો હાથમાં પિસ્તોલ લઇ ગામવાસીઓને ધમકાવવાનો વીડિયો જેવા અનેક વિવાદોને પગલે સમાચારોમાં છવાયેલી પ્રોબેશનરી(ટ્રેની-શિખાઉ) આઇએએસ અધિકારી પૂજા ખેડકરને જબ્બર ફટકો પહોંચ્યો છે. પૂજા ખેડકરની ટ્રેનિંગ અટકાવી દઇને તેને ફરી પાછી મસૂરીમાં ટ્રેનિંગ એકેડમી … Continue reading IAS પૂજા ખેડકર મોટી મુશ્કેલીમાં, ટ્રેનિંગ એકેડેમીની કાર્યવાહી