આઇએએસ ઓફિસર પૂજા ખેડકર વાપરી રહેલી લક્ઝરી કાર પોલીસે જપ્ત કરી

પુણે: વિવાદાસ્પદ આઇએએસ ઓફિસર પૂજા ખેડકર અનધિકૃત રીતે લાલ બત્તી લગાવી જે કારમાં ફરતી હતી એ લક્ઝરી ઑડી કાર પુણે પોલીસે રવિવારે જપ્ત કરી હતી. 34 વર્ષીય પૂજા ખેડકર પુણેમાં પોસ્ટિંગ દરમિયાન આ કારનો ઉપયોગ કરતી હતી, પણ તે પુણેની ખાનગી કંપનીના માલિકના નામે છે, જેને ગુરુવારે પુણે આરટીઓ (રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ) દ્વારા નોટિસ પાઠવવામાં … Continue reading આઇએએસ ઓફિસર પૂજા ખેડકર વાપરી રહેલી લક્ઝરી કાર પોલીસે જપ્ત કરી