…તો હું આંદોલનમાં જોડાઇશઃ શરદ પવારે પુણેે આંદોલનમાં જોડાવાની ચીમકી આપી

મુંબઈ: મહારાષ્ટ્રમાં પહેલાથી જ મરાઠા અનામતની માગણી સાથે છેલ્લાં મહિનાઓથી આંદોલન ચાલી રહ્યા છે અને તેવામાં બલાપુરમાં બાળકીઓ સાથે થયેલા દુષ્કર્મના મામલે લોકોએ તેમ જ કોલકાતામાં ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના કારણે ડૉક્ટરોએ આંદોલન શરૂ કર્યું છે. આવી પરિસ્થિતિમાં પુણેમાં એમપીએસસી(મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશન)ના ઉમેદવારોએ રસ્તા પર ઉતરી આંદોલન શરૂ કરતા સ્થિતિ વણસી છે. તેમાં … Continue reading …તો હું આંદોલનમાં જોડાઇશઃ શરદ પવારે પુણેે આંદોલનમાં જોડાવાની ચીમકી આપી