અજિત પવારે કરેલી ભૂલની કબૂલાત પછી હવે પ્રફુલ્લ પટેલે આપ્યું આ નિવેદન

મુંબઈ: લોકસભાની ચૂંટણીમાં બારામતીમાં પિતરાઇ બહેન તેમ જ શરદ પવારના પુત્રી સુપ્રિયા સુળે સામે પત્ની સુનેત્રા પવારને ચૂંટણીમાં ઊભી રાખવી એ પોતાની ભૂલ હોવાનું કબૂલ કરતું નિવેદન નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર આપ્યું ત્યાર બાદ તેના પર વિવિધ પ્રતિક્રિયા આવી રહી છે અને તર્ક વિતર્ક પણ કરવામાં આવી રહ્યા છે. એક બાજુ સુપ્રિયા સુળેએ તેમને … Continue reading અજિત પવારે કરેલી ભૂલની કબૂલાત પછી હવે પ્રફુલ્લ પટેલે આપ્યું આ નિવેદન