ભાંડુપમાં પતિની ગળું દબાવીને હત્યા: ગુમ પત્ની સામે શંકા

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભાંડુપમાં નિર્માણાધીન ઈમારતમાં કપડાથી ગળું દબાવી શ્રમિકની હત્યા કરવામાં આવી હતી. ઘટના બાદથી મૃતકની પત્ની ગુમ હોવાથી પોલીસે શંકાને આધારે તેની શોધ હાથ ધરી હતી. ભાંડુપ પોલીસના જણાવ્યા મુજબ મૃતકની ઓળખ જલાલ મંડલ (33) તરીકે થઈ હતી. ભાંડુપ પશ્ર્ચિમમાં કોકણ નગર પરિસરમાં આવેલી ઈમારતના ત્રીજા માળેની રૂમમાંથી રવિવારે મંડલનો કોહવાયેલો મૃતદેહ મળી … Continue reading ભાંડુપમાં પતિની ગળું દબાવીને હત્યા: ગુમ પત્ની સામે શંકા