માનવ તસ્કરી અને સાયબર ફ્રોડ: એનઆઇએએ નાશિકથી આરોપીની ધરપકડ કરી

મુંબઈ: દેશવ્યાપી માનવ તસ્કરી અને સાયબર ફ્રોડમાં સંડોવાયેલા આરોપીઓ વિરુદ્ધ નેશનલ ઇન્વેસ્ટિેગેશન એજન્સી (એનઆઇએ) દ્વારા વ્યાપક ઝુંબેશના ભાગરૂપે શુક્રવારે નાશિકમાં દરોડા પાડીને વધુ એકની ધરપકડ કરી હતી. આરોપીની ઓળખ સુદર્શન દરાડે તરીકે થઇ હોઇ તે આ કેસનો છઠ્ઠો આરોપી છે.એનઆઇએએ 27 મે, 2024ના રોજ સંબંધિત રાજ્ય પોલીસ દળો સાથે જોઇન્ટ ઓપરેશન હાથ ધરીને અનેક રાજ્યોમાં … Continue reading માનવ તસ્કરી અને સાયબર ફ્રોડ: એનઆઇએએ નાશિકથી આરોપીની ધરપકડ કરી