વિકસિત મનાતા મહારાષ્ટ્રમાં મહિલા-બાળકો કેટલા સુરક્ષિત, ગુનાના આંકડા જાણશો તો…
મુંબઈ: કોલકાતાની હૉસ્પિટલમાં ટ્રેઇની ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાનો મામલો હજી તાજો જ છે ત્યારે મહારાષ્ટ્રના બદલાપુરમાં અને ચંદ્રપુરમાં પણ આવી હેવાનિયતની ઘટનાઓ પ્રકાશમાં આવી છે. દેશમાં બનતી આ તમામ ઘટનાઓ મહિલાઓ માટે સમાજને આપણે કેટલો સુરક્ષિત કરી શક્યા છે, તેની ચાડી ફૂંકે છે. આપણે હાલમાં મહારાષ્ટ્રની જ વાત કરીએ તો નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો … Continue reading વિકસિત મનાતા મહારાષ્ટ્રમાં મહિલા-બાળકો કેટલા સુરક્ષિત, ગુનાના આંકડા જાણશો તો…
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed