ઘાટકોપરમાં હોર્ડિંગ દુર્ઘટના: કાટમાળ નીચેથી વધુ બે મૃતદેહ મળ્યા, ત્રીજા દિવસે પણ રેસ્ક્યુ ઑપરેશન ચાલ્યું

મુંબઈ: ઘાટકોપરમાં છેડાનગર ખાતે મહાકાય હોર્ડિંગ તૂટીને પેટ્રોલ પંપ પર પડવાની ઘટનાના બીજે દિવસે કાટમાળ નીચેથી વધુ બે મૃતદેહ મળી આવ્યા હતા. આ ઘટના બાદ સતત ત્રીજા દિવસે સર્ચ અને રેસ્ક્યુ ઑપરેશન હાથ ધરાયું હતું, એમ અધિકારીએ જણાવ્યું હતું.ઘાટકોપરમાં ઘટનાસ્થળેથી મંગળવારે રાતે વધુ બે મૃતદેહ મળી આવ્યા હતા, પરંતુ તેની આસપાસ કાટમાળ વધુ હોવાથી તે … Continue reading ઘાટકોપરમાં હોર્ડિંગ દુર્ઘટના: કાટમાળ નીચેથી વધુ બે મૃતદેહ મળ્યા, ત્રીજા દિવસે પણ રેસ્ક્યુ ઑપરેશન ચાલ્યું