મુલુંડમાં હિટ ઍન્ડ રનની ઘટના…

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુલુંડમાં બનેલી હિટ ઍન્ડ રનની ઘટનામાં બીએમડબ્લ્યુ કારે મંડપ નજીક બૅનર લગાવી રહેલા મુલુંડ ચા રાજા તરીકે પ્રસિદ્ધ ગણેશ મંડળના બે કાર્યકરને અડફેટે લેતાં તેનું મોત નીપજ્યું હતું. ઘટના બાદ ફરાર આરોપીને પોલીસે નવી મુંબઈથી પકડી પાડ્યો હતો.મુલુંડ પોલીસના જણાવ્યા મુજબ ઘટના શનિવારના મળસકે 4 વાગ્યાની આસપાસ મુલુંડ પશ્ર્ચિમમાં ગવાણપાડા સ્થિત આકૃતિ … Continue reading મુલુંડમાં હિટ ઍન્ડ રનની ઘટના…