વરલીમાં હિટ એન્ડ રન કેસ: મિહિર શાહ અકસ્માત સમયે દારૂના નશામાં હતો: પોલીસ

મુંબઈ: વરલીમાં કાવેરી નાખવા નામની મહિલાનો ભોગ લેનારા હિટ એન્ડ રન કેસમાં વિરારથી ઝડપાયેલો મુખ્ય આરોપી અને પાલઘરના રાજકીય નેતા રાજેશ શાહનો પુત્ર મિહિર શાહ અકસ્માત સમયે દારૂના નશામાં હતો, એમ પોલીસે જણાવ્યું હતું.આ પણ વાંચો: વરલીની હિટ ઍન્ડ રનની ઘટનાને પોલીસે ‘ક્રૂર અને નિષ્ઠુર’ ગણાવીપોલીસે ઘટનાની ક્રમવાર માહિતી મેળવવા માટે ગુરુવારે ઘટનાક્રમ ગોઠવ્યો હતો. … Continue reading વરલીમાં હિટ એન્ડ રન કેસ: મિહિર શાહ અકસ્માત સમયે દારૂના નશામાં હતો: પોલીસ