વધુ એક હિટ એન્ડ રન, પેટ્રોલિંગ પર રહેલા બે પોલીસકર્મીઓને અજાણ્યા વાહને ઉડાવ્યા

પુણેઃ પુણેના કલ્યાણીનગર વિસ્તારમાં હિટ એન્ડ રન અકસ્માતની ઘટના હજી તાજી છે ત્યારે હવે પુણેમાં ફરી વાર હિટ એન્ડ રનનો મામલો સામે આવ્યો છે. બોપોડી વિસ્તારમાં એક અજાણ્યા વાહને બે પોલીસકર્મીઓને ઉડાવી દીધાની ઘટના બની છે, જેમાં એક પોલીસકર્મીનું મોત થયું હતું અને બીજો ઘાયલ થયો હતો. આ ઘટના રવિવારે મધરાતે બની હતી. આ અંગે … Continue reading વધુ એક હિટ એન્ડ રન, પેટ્રોલિંગ પર રહેલા બે પોલીસકર્મીઓને અજાણ્યા વાહને ઉડાવ્યા