ત્રણ સગીરોની મારપીટના કેસમાં , હાઈ કોર્ટે આરોપીને જામીન આપ્યા
મુંબઈ: ચોર હોવાની શંકાને આધારે ત્રણ સગીરનાં ગુપ્તાંગો પર માર મારનારા 33 વર્ષના પુરુષને બૉમ્બે હાઈ કોર્ટે જામીન આપ્યા હતા. આ કેસમાં જાતીય શોષણનો કોઈ હેતુ ન હોવાની નોંધ કોર્ટે કરી હતી.જસ્ટિસ અનિલ કિલોરની સિંગલ બૅન્ચે કપિલ ટાકને જામીનનો ચુકાદો 21 જૂને આપ્યો હતો, જેની નકલ સોમવારે ઉપલબ્ધ થઈ હતી. કોર્ટે નોંધ કરી હતી કે … Continue reading ત્રણ સગીરોની મારપીટના કેસમાં , હાઈ કોર્ટે આરોપીને જામીન આપ્યા
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed