મુંબઈમાં કોસ્ટલ રોડના રૂટનો વિરોધ કરતી અરજી હાઈ કોર્ટે ફગાવી
મુંબઈ: દક્ષિણ મુંબઈમાં કોસ્ટલ રોડનું બાંધકામ લગભગ પૂર્ણ થવા આવ્યું છે અને આ તબક્કે રૂટના એલાઇનમેન્ટ કે ડિઝાઇનમાં કોઈ ફેરફાર કરવાનો આદેશ આપી શકાય નહીં. આ દલીલ સાથે હાઈ કોર્ટે પ્રોજેક્ટમાં કોઈ મૂળભૂત ફેરફાર કર્યા વિના સહેલાઈથી પ્રવેશ થઈ શકે એવી જગ્યા તૈયાર કરવા માટે માર્ગના માળખામાં ફેરફાર કરવાની માંગણી કરતી પીઆઈએલને ફગાવી દીધી હતી.દરિયા … Continue reading મુંબઈમાં કોસ્ટલ રોડના રૂટનો વિરોધ કરતી અરજી હાઈ કોર્ટે ફગાવી
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed