હાઈ કોર્ટે સોશિયલ મીડિયા કંપનીઓને એનએસઈના એમડીના ડીપફેક સામે તાત્કાલિક પગલાં લેવા જણાવ્યું

મુંબઈ: એનએસઈના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરના સ્ટોક ભલામણો આપતા કથિત ડીપ ફેક વીડિયો સામે તાત્કાલિક પગલાં લેવાનો નિર્દેશ મુંબઈ હાઈકોર્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મને આપ્યો છે.જસ્ટિસ આર. આઈ. ચાગલાની બેન્ચે 16 જુલાઈના આદેશમાં ફેસબુક, વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મને એનએસઈ (નેશનલ સ્ટોક એક્સચેન્જ ઑફ ઈન્ડિયા લિમિટેડ)ના ટ્રેડમાર્કનું ઉલ્લંઘન કરતા તમામ એકાઉન્ટને … Continue reading હાઈ કોર્ટે સોશિયલ મીડિયા કંપનીઓને એનએસઈના એમડીના ડીપફેક સામે તાત્કાલિક પગલાં લેવા જણાવ્યું