સાવધાન મુંબઈ! આજે ભારે પવન સાથે વરસાદની શક્યતા, મુંબઈ પોલીસે ચેતવણી જાહેર કરી
મુંબઈમાં છેલ્લા ઘણા દિવસોથી પડી રહેલા મુશળધાર વરસાદ(Heavy Rain in Mumbai)ને મુંબઈકરો હાલાકીનો સામનો કરી રહ્યા છે. શહેર અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહારને વ્યાપક અસર પહોંચી છે. મુંબઈ ઉપરાંત પુણેમાં પણ વરસાદને કારણે હાલત ખરાબ છે. એવામાં હવામાન વિભાગે મુંબઈ અને પુણે સહિત મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં આજે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર … Continue reading સાવધાન મુંબઈ! આજે ભારે પવન સાથે વરસાદની શક્યતા, મુંબઈ પોલીસે ચેતવણી જાહેર કરી
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed