Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત, ઘણા વિસ્તારોમાં રેલવે ટ્રેક ડૂબી ગયા

મુંબઈમાં ભારે વરસાદને (Heavy rain in Mumbai)કારણે સામાન્ય જનજીવનને અસર પહોંચી છે. શહેરના ઘણા ભાગોમાં પાણી ભરાઈ ગયા છે. રેલવે ટ્રેક ડૂબી ગયા છે જેને કારણે કેટલાક રૂટ પર રેલ વ્યવહાર ખોરવાયો છે. રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે વાહનવ્યવહાર પણ ખોરવાયો છે. મધ્ય રેલવેએ જણાવ્યું હતું કે મુંબઈ ઉપનગરીય અને હાર્બર લાઈનો (Harbour Line) પર … Continue reading Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત, ઘણા વિસ્તારોમાં રેલવે ટ્રેક ડૂબી ગયા