પ્રજાસત્તાક દિન નિમિત્તે શહેરમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પ્રજાસત્તાક દિનને ધ્યાનમાં રાખીને મુંબઈ પોલીસે ગુરુવાર રાતથી ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો. શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે એ માટે પોલીસ વિભાગના હજારો કર્મચારી-અધિકારીઓને તહેનાત કરવામાં આવ્યા છે. તો વાહનવ્યવહારના નિયમન માટે ટ્રાફિક પોલીસ પણ તહેનાત રહેશે. બીજી તરફ મહત્ત્વનાં સ્થળો પર સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવશે, જ્યારે ઠેરઠેર નાકાબંધી … Continue reading પ્રજાસત્તાક દિન નિમિત્તે શહેરમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed