હરિયાણાના પરિણામોએ ‘મહાયુતિ’માં આપ્યું મોટું જોમ કે બીજું કાંઈ….

મુંબઈ: હરિયાણામાં મળેલા ઝળહળતા વિજય બાદ મહારાષ્ટ્રમાં વિપક્ષો દ્વારા એ જ દિવસે નિવેદનો આવવાના શરૂ થઇ ગયા હતા ત્યારે હવે સત્તાધારી પક્ષ મહાયુતિએ પણ આ વિશે પોતાનો અભિપ્રાય જણાવ્યો હતો. હરિયાણાના પરિણામોની સકારાત્મક અસર મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પર પણ ચોક્કસ થશે એવો વિશ્વાસ મહાયુતિએ વ્યક્ત કર્યો હતો.મુંબઈમાં સંયુક્ત પત્રકાર પરિષદ દરમિયાન શિંદે જૂથની શિવસેનાના નેતા … Continue reading હરિયાણાના પરિણામોએ ‘મહાયુતિ’માં આપ્યું મોટું જોમ કે બીજું કાંઈ….