બદલાપુરમાં બાળકીઓ પર થયેલા અત્યાચાર સામે હરભજન સિંહ થયા આક્રમક, સીએમ શિંદેને ટેગ કરી કહ્યું….

બદલાપુર (મહારાષ્ટ્ર) : દેશભરમાં જુદે જુદે ઠેકાણે મહિલાઓ પર થતી હિંસા અને અત્યાચારની ઘટનાઓ આપણા કાને અથડાયા કરે છે. હાલમાં હવે મહારાષ્ટ્રના થાણે જિલ્લાના બદલાપુર ખાતે એક નામાંકિત શાળામાં બે બાળકીની શાળાના સફાઇ કર્મચારી દ્વારા જાતિય સતામણી કરવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટના બાદ સ્થાનિક રહેવાસીઓ રોષે ભરાયા છે. આજે બદલાપુર બંધની … Continue reading બદલાપુરમાં બાળકીઓ પર થયેલા અત્યાચાર સામે હરભજન સિંહ થયા આક્રમક, સીએમ શિંદેને ટેગ કરી કહ્યું….