ગુજરાત પછી હવે મહારાષ્ટ્રને મળી શકે છે વંદે મેટ્રો ટ્રેન, આ ટવિન શહેરમાં દોડાવી શકાય…

પુણે: ભારતીય રેલવે મહાનગરોને જોડવા માટે વંદે મેટ્રો શરુ કરી છે, જેમાં અગાઉ ગુજરાતમાં વંદે મેટ્રો ટ્રેન શરુ કરવામાં આવ્યા પછી હવે મહારાષ્ટ્રને આ ટ્રેનની સુવિધા મળી શકે છે. ‘વંદે ભારત’ એક્સ્પ્રેસ બાદ દેશના પ્રમુક શહેરોમાં ઇન્ટરસિટી ‘વંદે મેટ્રો’ દોડશે.દેશમાં હાલમાં એકજ વંદે મેટ્રો દોડી રહી છે અને ટૂંક સમયમાં પાંચ વંદે મેટ્રો વિવિધ પ્રમુખ … Continue reading ગુજરાત પછી હવે મહારાષ્ટ્રને મળી શકે છે વંદે મેટ્રો ટ્રેન, આ ટવિન શહેરમાં દોડાવી શકાય…