ચૂંટણી મહારાષ્ટ્રમાં પણ ગુજરાત ભાજપના નેતાઓ રહેશે બિઝી બિઝી, આ છે કારણ

ગાંધીનગરઃલગભગ બે કલાક બાદ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થશે અને મહારાષ્ટ્રમાં નેતાઓના માથા પર માથું નહીં રહે. ખૂબ જ રસપ્રદ એવા જંગમાં કોઈ પણ પક્ષ કાચું કાપવા માગતો નથી એટલે ન દિવસ ન રાત કે દિવાળીનો તહેવાર, બધા માટે ચૂંટણીનો પ્રચાર જ મહત્વનું કામ રહેશે. ત્યારે ગુજરાત ભાજપે પણ વ્યસ્ત રહેવું પડશે કારણકે અહીંના … Continue reading ચૂંટણી મહારાષ્ટ્રમાં પણ ગુજરાત ભાજપના નેતાઓ રહેશે બિઝી બિઝી, આ છે કારણ