સરકાર જલદી કેટલાક નેશનલ હાઇવે પર સેટેલાઇટ આધારિત ટોલ સિસ્ટમ લાગુ કરશેઃ ગડકરી

નવી દિલ્હીઃ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇ-વે મંત્રાલય ફાસ્ટટેગની સાથે એક વધારાની સુવિધાના રૂપમાં પસંદગીના નેશનલ હાઇવે પર ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ (જીએનએસએસ) આધારિત ટોલ ટેક્સ વસૂલવાની સિસ્ટમને પ્રાયોગિક ધોરણે લાગુ કરવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ રાજ્યસભામાં આજે આ અંગે માહિતી આપી હતી.એક સવાલના લેખિત જવાબમાં નીતિન ગડકરીએ જણાવ્યું … Continue reading સરકાર જલદી કેટલાક નેશનલ હાઇવે પર સેટેલાઇટ આધારિત ટોલ સિસ્ટમ લાગુ કરશેઃ ગડકરી