મુંબઈ: જન્માષ્ટમીનો તહેવાર મુંબઈમાં ગોવિંદા પથકો દ્વારા અનેરી રીતે ઉજવવામાં આવતો હોય છે, પરંતુ આ તહેવારની ઉજવણી ગોવિંદાઓ જે રીતે કરે છે તે અત્યંત જોખમી પણ છે. ‘દહીંહાંડી’ ફોડતા વખતે ઊંચા થર પર ચઢનારા અનેક ગોવિંદા નીચે પટકાતા જખમી થાય છે અને અમુક મૃત્યુ પણ પામ્યા છે. જોકે, આ પ્રકારની કોઇ અનિચ્છનીય ઘટના આ વર્ષે … Continue reading Janmashtami Celebration ગોવિંદાઓને ‘ફૂલ-પ્રુફ’ સુરક્ષા, મળશે ક્રેનની સુવિધાઃ પાલિકાને કડક સૂચનાઓ અપાઇ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed