અમે અનામત આપવા તૈયાર પણ….: શું કહ્યું દેવેન્દ્ર ફડણવીસે?

મુંબઈ: છેલ્લાં અનેક સમયથી ગાજી રહેલો મરાઠા અનામતનો મુદ્દો ઉકેલાય અને તે પણ વિધાનસભાની ચૂંટણી પહેલા એ મહાયુતિ માટે જરૂરી છે અને એ માટે સરકાર પ્રયાસશીલ હોય એ જરૂરી છે. નાયબ મુખ્ય પ્રધાને પણ અનામત બાબતે મરાઠા અનામત બાબતે સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાં વિશે માહિતી આપી હતી. તેમણે મરાઠા સમાજના વિકાસ માટે સરકાર પ્રતિબદ્ધ … Continue reading અમે અનામત આપવા તૈયાર પણ….: શું કહ્યું દેવેન્દ્ર ફડણવીસે?