‘મહિલા સુરક્ષા માટે સરકાર ઉદાસીન, ફડણવીસ રાજીનામું આપે’: સુપ્રિયા સુળેની માગણી
મુંબઈ: બારામતીના સાંસદ તેમ જ શરદ પવારના પુત્રી સુપ્રિયા સુળેએ બદલાપુરમાં બે બાળકીઓ પર થયેલા જાતિય અત્યાચાર માટે મહારાષ્ટ્ર સરકારને જવાબદાર ઠેરવી હતી તેમ જ ગૃહ ખાતું સંભાળનારા નાયબ મુખ્ય પ્રધાન દેેવેન્દ્ર ફડણવીસના રાજીનામાની માગણી કરી હતી.એકનાથ શિંદેની સરકાર મહિલાઓની સુરક્ષા માટે ગંભીર ન હોવાનો આરોપ મૂકતા સુળેએ જણાવ્યું હતું કે સરકાર બીજા રાજકીય પક્ષોમાં … Continue reading ‘મહિલા સુરક્ષા માટે સરકાર ઉદાસીન, ફડણવીસ રાજીનામું આપે’: સુપ્રિયા સુળેની માગણી
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed