Good News: મુંબઈને વધુ એક વંદે ભારત ટ્રેન મળવાની શક્યતા

મુંબઈઃ મુંબઈ-મહારાષ્ટ્રને એક પછી એક વધુ વંદે ભારત ટ્રેનની સુવિધા મળી રહી છે ત્યારે આગામી દિવસોમાં વધુ એક વંદે ભારત ટ્રેન મળશે. મુંબઈગરાને વધુ એક એટલે સાતમી વંદે ભારત એક્સપ્રેસ મળે તેવી શક્યતા છે, જેમાં મુંબઈ-પુણે-કોલ્હાપુર રૂટ દોડાવવાની યોજના છે. સીએસએમટી-પુણે-સોલાપુર રૂટ પર મુંબઈથી પુણેને જોડનારી આ બીજી વંદે ભારત એક્સપ્રેસ હશે. આ ટ્રેનથી મુંબઈ, … Continue reading Good News: મુંબઈને વધુ એક વંદે ભારત ટ્રેન મળવાની શક્યતા