Central Railwayના પ્રવાસીઓ માટે ગૂડ ન્યૂઝઃ આટલા સ્ટેશનની કાયાપલટ થશે

મુંબઈ: અમૃત ભારત યોજના હેઠળ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મુંબઈના 11 રેલવે સ્ટેશનની કાયાપલટના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ 11 રેલવે સ્ટેશનમાં સેન્ટ્રલ રેલવેના ઉપનગરીય રેલવે સ્ટેશનોનો સમાવેશ થાય છે.26 ફેબ્રુઆરીએ વીડિયો લિંક દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુંબઈ ડિવિઝનના 11 ઉપનગરીય સ્ટેશનો સહિત સેન્ટ્રલ રેલવેના કુલ 36 રેલવે સ્ટેશનની કાયાપલટ અને નવીનીકરણના પ્રોજેક્ટને … Continue reading Central Railwayના પ્રવાસીઓ માટે ગૂડ ન્યૂઝઃ આટલા સ્ટેશનની કાયાપલટ થશે