ડૉનાલ્ડ ટ્રમ્પની હત્યાના બીજા પ્રયાસ સાથે સોનામાં સલામતી માટેની માગને ટેકે ભાવ વિક્રમ સપાટીએ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા આગામી બેઠકના અંતે વ્યાજદરમાં કપાતનો પ્રબળ આશાવાદ ઉપરાંત અમેરિકન રિપબ્લિકન પાર્ટીના પ્રમુખ માટેના ઉમેદવાર ડૉનાલ્ડ ટ્રમ્પની ફ્લોરિડા ખાતે રાજદ્વારી હત્યાના બીજી વખત થયેલા પ્રયાસને ધ્યાનમાં લેતા આંજે લંડન ખાતે સોનામાં સલામતી માટેની પ્રબળ માગને ટેકે ભાવ વિક્રમ સપાટીએ પહોંચ્યા હતા. તેમ જ ચાંદીમાં પણ તેજી આગળ ધપી હોવાના … Continue reading ડૉનાલ્ડ ટ્રમ્પની હત્યાના બીજા પ્રયાસ સાથે સોનામાં સલામતી માટેની માગને ટેકે ભાવ વિક્રમ સપાટીએ