ગોખલે બ્રિજનો બીજો ગર્ડર બહુ જલદી લૉન્ચ થશે

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અંધેરીનો ગોપાલ કૃષ્ણ ગોખલે પુલના બીજા ગર્ડરનો ભાગ આખરે મુંબઈમાં આવી ગયો છે અને તેને જોડવાનું કામ હાલ કન્સ્ટ્રકશન સાઈટ પર ચાલી રહ્યું છે. બહુ જલદી તેનું જોડાણનું કામ પૂરું થયા બાદ ગર્ડરને રેલવે લાઈન પર લોન્ચ કરવામાં આવવાનો હોવાનું પાલિકાના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું.ગયા વર્ષે ઑક્ટોબરમાં ગોખલે પુલના પહેલા ગર્ડરના જોડાણનું … Continue reading ગોખલે બ્રિજનો બીજો ગર્ડર બહુ જલદી લૉન્ચ થશે