જીએનએસએસ છે? તો હવે કરજો મફત પ્રવાસ…

મુંબઈ: પરિવહન ખાતાએ 2008ના નેશનલ હાઇ-વે એક્ટમાં સુધારો કર્યો હોવાને પગલે હવે ‘ગ્લોબલ નેવિગેશન સેટેલેાઇટ સિસ્ટમ’ એટલેકે જીએનએસએસ ધરાવતા વાહનોને મોટી રાહત મળશે. જીએનએસએસ ધરાવતા ખાનગી વાહનોને નેશનલ હાઇ-વે પર રોજનો વીસ કિલોમીટરનો પ્રવાસ મફત કરવા મળશે. પરિવહન વિભાગના આદેશ મુજબ હવે જીએનએસએસ સિસ્ટમ ધરાવતા વાહનોને જ આ સુવિધા મળશે. આ પણ વાંચો : Maharashtra … Continue reading જીએનએસએસ છે? તો હવે કરજો મફત પ્રવાસ…