ચેમ્બુરમાં બાળકી સાથે દુષ્કર્મ: બે સગીર પકડાયા

મુંબઈ: ઘર નજીક રમવા ગયેલી 10 વર્ષની બાળકી સાથે કથિત દુષ્કર્મ કરવામાં આવ્યું હોવાની ઘટના ચેમ્બુરમાં બનતાં પોલીસે બે સગીરને તાબામાં લીધા હતી. પોલીસના જણાવ્યા અનુસાર ઘટના મંગળવારની રાતે ચેમ્બુર પરિસરમાં બની હતી. આ પ્રકરણે બાળકીની બહેને નોંધાવેલી ફરિયાદને આધારે ચેમ્બુર પોલીસે ગુનો નોંધ્યો હતો. ફરિયાદમાં જણાવાયું હતું કે બાળકી બહેનપણી સાથે ઘર નજીક રમવા … Continue reading ચેમ્બુરમાં બાળકી સાથે દુષ્કર્મ: બે સગીર પકડાયા