દાગીના લૂંટી ભાગી રહેલા લૂંટારાને પકડવાના પ્રયાસમાં યુવતી જખમી

થાણે: સોનાના દાગીના લૂંટી ભાગી રહેલા લૂંટારાને પીછો કરી પકડવાના પ્રયાસમાં 22 વર્ષની યુવતી જખમી થઈ હોવાની ઘટના થાણેમાં બની હતી.શ્રીનગર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ઘટના મંગળવારની બપોરે 3.30 વાગ્યાની આસપાસ વાગળે એસ્ટેટ સ્થિત કિસન નગર પરિસરમાં બની હતી. બિલ્ડિંગના પહેલા માળે આવેલા ઘરમાં યુવતી સૂતી હતી ત્યારે દરવાજાના બાજુમાં આવેલી બારીના ખાંચામાંથી … Continue reading દાગીના લૂંટી ભાગી રહેલા લૂંટારાને પકડવાના પ્રયાસમાં યુવતી જખમી