ફ્લાયઓવર પર વાહનોના અવરજવરમાં પ્રતિબંધ મૂકાતા ઘોડબંદર ટ્રાફિકજામ

મુંબઈઃ ઘોડબંદર ખાતે કપૂરબાવડી ફ્લાયઓવર પર રિપેરિંગ કામ માટે વાહનવ્યવહાર બંધ કરાતા ઘોડબંદર રોડ ટ્રાફિક જોવા મળી હતી. કપૂરબાવાડીથી પાટલીપાડા સુધી વાહનોની જોરદાર લાઈન લાગી હતી.આ ટ્રાફિક જામના કારણે વાહનચાલકો ઉલટી દિશામાં વાહન ચલાવવા લાગ્યા હતા, જેના કારણે દુવિધામાં વધારો થયો હતો. મુંબઈ નાસિક હાઈવે, ધોકાલી-હાઈલેન્ડ રોડ પર પણ ટ્રાફિકને અસર થઈ છે.ઘોડબંદર રૂટ પરથી … Continue reading ફ્લાયઓવર પર વાહનોના અવરજવરમાં પ્રતિબંધ મૂકાતા ઘોડબંદર ટ્રાફિકજામ