ઘાટકોપરમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવકની હત્યા: ચાર પકડાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગણેશ વિસર્જનને દિવસે જ ઘાટકોપરમાં જૂની અદાવતને પગલે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવકની હત્યા કરવામાં આવી હોવાની ઘટના બનતાં ક્રાઈમ બ્રાન્ચે ચાર શકમંદને પકડી પાડ્યા હતા.ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-7ના અધિકારીઓએ પકડી પાડેલા આરોપીઓની ઓળખ તૌસિફ યાકુબ અન્સારી (25), કરણ ગણેશ શિંદે ( 26), નિખિલ કલ્યાણ કાંબળે (19) અને રોશન નરેન્દ્ર શિરમુલ્લા (26) તરીકે … Continue reading ઘાટકોપરમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવકની હત્યા: ચાર પકડાયા
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed