ઘાટકોપર હોર્ડિંગ દુર્ઘટના સ્ટ્રક્ચરલ એન્જિનિયરને પાંચ દિવસની પોલીસ કસ્ટડી
મુંબઈ: ઘાટકોપરમાં 17 જણનો ભોગ લેનારી હોર્ડિંગ દુર્ઘટનામાં ધરપકડ કરાયેલા સ્ટ્રક્ચરલ એન્જિનિયરને કોર્ટે પાંચ જૂન સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી. હોર્ડિંગ દુર્ઘટનાની તપાસ કરી રહેલી ક્રાઈમ બ્રાન્ચે ગુરુવારે મુલુંડમાં રહેતા સ્ટ્રક્ચરલ એન્જિનિયર મનોજ રામકૃષ્ણ સંધુની ધરપકડ કરી હતી. શુક્રવારે સંધુને કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યો હતો. મૅજિસ્ટ્રેટે તેને પાંચ દિવસ પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો … Continue reading ઘાટકોપર હોર્ડિંગ દુર્ઘટના સ્ટ્રક્ચરલ એન્જિનિયરને પાંચ દિવસની પોલીસ કસ્ટડી
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed