Ghatkopar Hoarding Tragedy: ચાર ફૂટ પાછળ રાહ જોઈ રહી હતી જિંદગી પણ…

મુંબઈઃ મુંબઈના ઘાટકોપર ખાતે સોમવારે હોર્ડિંગ (Ghatkopar Hoarding Tragedy) તૂટી પડતાં 16ના મૃત્યુ થયા હતા, જ્યારે 75 જણા ઈજાગ્રસ્ત થયા હતા. એક તરફ જ્યાં પીડિત પરિવાર સરકાર પાસે ન્યાયની માંગ કરી રહ્યા છે ત્યાં પોલીસને હજી સુધી સુધી આ મામલામાં એક પણ આરોપીની ધરપકડ કરવામાં સફળતા મળી નહોતી. આ દુર્ઘટનામાં જે 16 જણના મૃત્યુ થયા … Continue reading Ghatkopar Hoarding Tragedy: ચાર ફૂટ પાછળ રાહ જોઈ રહી હતી જિંદગી પણ…