Ghatkopar Hoarding Tragedy: આખરે 16 જણનો હત્યારો Bhavesh Bhide ઉદયપુરથી પકડાયો…

મુંબઈઃ મુંબઈમાં સોમવારે તોતિંગ હોર્ડિંગ પડી (Ghatkopar Hoarding Tragedy) જવાને કરાણે સર્જાયેલી દુર્ઘટનામાં 16 નિર્દોષ લોકોનો ભોગ લેવાયો હતો. મુંબઈ પોલીસને આ કેસમાં હવે મોટી સફળતા હાથ લાગી છે. ઈગો એડવર્ટાઈઝિંગ એજન્સીના માલિક ભાવેશ ભિડેની રાજસ્થાનના ઉદયપુરથી ધરપકડ કરવામાં આવી હોવાની માહિતી સામે આવી રહી છે.સોમવારે મુંબઈમાં જોરદાર પવન સાથે વરસાદ પડતાં ઘાટકોપર ઈસ્ટ ખાતે … Continue reading Ghatkopar Hoarding Tragedy: આખરે 16 જણનો હત્યારો Bhavesh Bhide ઉદયપુરથી પકડાયો…