નબળા પાયાને કારણે ઘાટકોપરનું હૉર્ડિંગ તૂટી પડ્યું હતું: મુંબઈ ઈન્સ્ટિટ્યુટનો અહેવાલ
મુંબઈ: ઘાટકોપરમાં ગયે મહિને તૂટી પડેલા વિશાળ હૉર્ડિંગે ૧૭નો ભોગ લીધો હતો. આ દુર્ઘટનાની તપાસ દરમિયાન ટેક્નોલોજીક ઈન્સ્ટિટ્યૂટ દ્વારા પોલીસને આપવામાં આવેલા અહેવાલ મુજબ નબળા પાયા પર આ હૉર્ડિંગ ઊભું કરવામાં આવ્યું હતું, તેને કારણે તે તૂટી પડ્યું હતું. સામાન્ય રીતે શહેરમાં કોઈ પણ હૉર્ડિંગ ઊભું કરવામાં આવે તો તે પ્રતિ કલાકના ૧૫૮ કિલોમીટરની ઝડપે … Continue reading નબળા પાયાને કારણે ઘાટકોપરનું હૉર્ડિંગ તૂટી પડ્યું હતું: મુંબઈ ઈન્સ્ટિટ્યુટનો અહેવાલ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed