Ghatkopar Hoarding Case: કમિશનર સસ્પેન્ડ કર્યા પછી ભાજપે ઠાકરે જૂથ પર મૂક્યો નવો આરોપ

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ અનેક ગેરરિતિઓ, ભ્રષ્ટાચાર અને બેદરકારીઓના કારણે ઘાકટોપરમાં બનેલી હોર્ડિંગ દુર્ઘટના (Ghatkopar Hoarding Case)માં 17 નિર્દોષ નાગરિકોના કમનસીબ મૃત્યુ થયા ત્યારબાદ આ કેસમાં એક આઇપીએસ અધિકારીની સંડોવણી પણ છતી થઇ છે જેને પગલે તેમને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા છે.તત્કાલિન ગવર્નમેન્ટ રેલવે પોલીસ કમિશનર કૈસર ખાલિદે જ હોર્ડિંગને મંજૂરી આપી હોવાનું જણાતા વરિષ્ઠ … Continue reading Ghatkopar Hoarding Case: કમિશનર સસ્પેન્ડ કર્યા પછી ભાજપે ઠાકરે જૂથ પર મૂક્યો નવો આરોપ