ઘાટકોપરના વેપારીની સી-લિંક પરથી કૂદકો મારી આત્મહત્યા

અંતિમ પગલું ભરતાં પૂર્વે વેપારીએ પુત્રને વીડિયો કૉલ પણ કર્યો (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ઘાટકોપરના ગુજરાતી વેપારીએ બાન્દ્રા-વરલી સી-લિંક પરથી દરિયામાં કૂદકો મારી કથિત આત્મહત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. અંતિમ પગલું ભરતાં પહેલાં વેપારીએ પુત્રને વીડિયો કૉલ કર્યો હતો અને કારમાંથી સુસાઈડ નોટ પણ મળી હોવાનું પોલીસે જણાવ્યું હતું. બાન્દ્રા પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર … Continue reading ઘાટકોપરના વેપારીની સી-લિંક પરથી કૂદકો મારી આત્મહત્યા