Ghatkopar Hoarding Tragedy: હવે આ ટીમ કરશે ઘટનાની તપાસ, વધુ એકનું મૃત્યુ થતાં મૃત્યુઆંક થયો 17…

મુંબઈઃ મુંબઈમાં ઘાટકોપર ખાતે થયેલી હોર્ડિંગ દુર્ઘટનાને (Ghatkopar Hoarding Tragedy)લઈને મહત્વની માહિતી સામે આવી રહી છે. મળી રહેલી માહિતી પ્રમાણે આ દુર્ઘટના મૃત્યુઆંક વધીને હવે 17 થઈ ગયો છે અને ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને હવે આ ઘટનાની તપાસ કરવા માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (Special Investigation Team- SIT)ની સ્થપના કરવામાં આવી છે એવી માહિતી પણ સૂત્રો … Continue reading Ghatkopar Hoarding Tragedy: હવે આ ટીમ કરશે ઘટનાની તપાસ, વધુ એકનું મૃત્યુ થતાં મૃત્યુઆંક થયો 17…