મુંબઈ એરપોર્ટ પર રૂ. પાંચ કરોડનો ગાંજો પકડાયો: પ્રવાસીની ધરપકડ

મુંબઈ: ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ)ના અધિકારીઓએ મુંબઇ એરપોર્ટ પર રૂ. પાંચ કરોડનો ગાંજો જપ્ત કરીને પ્રવાસીની ધરપકડ કરી હતી.ડીઆરઆઇ (મુંબઈ ઝોનલ યુનિટ)ના અધિકારીઓએ મળેલી માહિતીને આધારે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પ્રવાસીને આંતર્યો હતો, જે સોમવારે બેંગકોકથી આવ્યો હતો. આ પણ વાંચો: એનસીબીએ અહમદનગરમાંથી 111 કિલો ગાંજો જપ્ત કર્યો: ચાર તસ્કરની ધરપકડઅધિકારીઓએ … Continue reading મુંબઈ એરપોર્ટ પર રૂ. પાંચ કરોડનો ગાંજો પકડાયો: પ્રવાસીની ધરપકડ