રેડિયો ફ્રિક્વન્સી મશીન ચોરીને હોન્ગકોન્ગ અને ચીનમાં વેચનારી ટોળકી પકડાઈ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મોબાઈલ ટાવર પર નેટવર્ક માટે બેસાડવામાં આવેલાં રેડિયો ફ્રિક્વન્સી મશીન ચોરીને હૉન્ગકોન્ગ અને ચીનમાં વેચનારી ટોળકીને મીરા-ભાયંદર વસઈ-વિરાર પોલીસે પકડી પાડી હતી. દેશનાં અનેક રાજ્યોમાં મોબાઈલ ટાવર પરથી મશીન ચોરનારી આ ટોળકી પાસેથી પોલીસે 36 મશીન જપ્ત કર્યાં હતાં. સૉફ્ટવેર અને હાર્ડવેરમાં ફેરફાર કરીને મશીનને કાળાબજારમાં ફરી વેચવામાં આવતાં હોવાની શંકા પોલીસે … Continue reading રેડિયો ફ્રિક્વન્સી મશીન ચોરીને હોન્ગકોન્ગ અને ચીનમાં વેચનારી ટોળકી પકડાઈ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed