ગણેશોત્સવઃ મુંબઈથી કોંકણ વચ્ચે દોડાવાશે છ ‘નમો એક્સપ્રેસ’, 300 બસ દોડાવવામાં આવશે

મુંબઈઃ ગણેશોત્સવ મહારાષ્ટ્ર જ નહીં, સમગ્ર ભારતમાં હવે ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે, જે તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, તેથી રેલવે (મધ્ય, કોંકણ અને પશ્ચિમ) પ્રશાસન દ્વારા આ વર્ષે પણ વિશેષ ટ્રેન દોડાવવામાં આવી રહી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા કોંકણવાસીઓ માટે આવતીકાલથી ‘નમો એક્સપ્રેસ’ દોડાવવાની જાહેરાત કરી છે. મધ્ય રેલવેના … Continue reading ગણેશોત્સવઃ મુંબઈથી કોંકણ વચ્ચે દોડાવાશે છ ‘નમો એક્સપ્રેસ’, 300 બસ દોડાવવામાં આવશે